<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ગોંડલમાં જયોતિરમયસિંહજી હવામહેલ રાજવી પરિવાર દ્વારા હનુમાન જયંતિની ઉજવણી

ગોંડલઃ હનુમાન જયંતિ નિમિતે સુંદરકાંડ પાઠનું આયોજન જયોતિરમયસિંહજી (હવામહેલ રાજવી પરિવાર) ગોંડલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૬.પ)

(12:02 PM IST)