હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th April 2025
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ નિમિત્તે ડીવીઝનલ ફાયર સ્ટેશન ગોંડલમાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ

ગોંડલઃ ૧૪ એપ્રિલ એટલે કે વર્ષ.૧૯૪૪ મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડ પર કાર્ગો જહાજમાં લાગેલી આગને કાબુમાં લેવા જતા ૬૬ ફાયર જવાનો શહીદ થયા હતા. તેમના બલિદાનના સન્માનમાં યાદ કરવામાં આવતા આ દિવસને રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ તરીકે યાદ કરીને આ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આજે સવારે ડીવીજનલ ફાયર સ્ટેશન ગોંડલ, ખાતે શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)(૬.૧)
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
