<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ભાવનગરમાં તાપમાન 40.9 ડિગ્રી : બપોરે 24 કી.મી.ની ઝડપે ગરમ લું ફેકાય

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડમાં આજે 24 કી.મી. ઝડપે પવન ફૂંકાયો હતો. બપોરે ગરમ લુ ફેંકાતા લોકો  પરેશાન થયા હતા.
 આ આજે મંગળવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  40.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 25.7 ડીગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 24 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(7:22 PM IST)