<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

જૂનાગઢમાં ગુજસીટોકના આરોપી રાજૂ સોલંકીના ભાઈ દ્વારા ગેરકાયદેસર બનાવેલ મકાન પર બુલડોઝર ફરી વળ્યું :જુઓ વિડીયો

જુનાગઢ:: જૂનાગઢમાં આજે કોર્પોરેશન અને સરકારી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગુજસીટોકના આરોપી રાજૂ સોલંકીના ભાઈ દ્વારા ગેરકાયદેસર બનાવેલ મકાન પર તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ  છે.

(12:08 PM IST)