<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સાવરકુંડલામાં વન નેશન-વન ઇલેકશન જાગૃતિ કાર્યક્રમ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૭:  સાવરકુંડલામાં વન નેશન વન ઇલેક્‍શન નો હેતુ અને ભાવના સમજે તે પ્રકારની માહિતી આપવામાં આવી હતી

આ તકે ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા.અમરેલી જિલ્લા પંચાયત સદસ્‍ય અને ઇન્‍ચાર્જ  પુનાભાઈ ગજેરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઇ માલાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્‍યા, નગરપાલિકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયતપ્રમુખ  જીતુભાઇ કાછડિયા, શહેર ભાજપ પ્રમુખ  અનિરૂધ્‍ધસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ  રજનીભાઇ ડોબરીયા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ  જીવનભાઈ વેકરિયા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન  મહેશભાઈ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા પંચાયત સદસ્‍ય શ્રી દીપકભાઈ મકવાણા સહિત કાર્યકર્તા ઉપસ્‍થિત રહ્યા હતા. (૩.૯)

(12:17 PM IST)