<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

જામનગરમા ડેવલોપમેન્ટ પ્લાનની અમલવારી માટે ડિમોલેશન

પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખા દ્વારા ડીમોલેશન કામગીરી : કોમર્શિયલ અને સરકારી બાંધકામો તોડવા કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : જામનગરમા ડેવલોપમેન્ટ પ્લાનની અમલવારી માટે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.જકાતનાકા સર્કલથી સમર્પણ સર્કલ સુધીમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

ડીપી રોડની અમલવારીને લઈને દબાણ હટાવ ઝુંબેશ માટે

ચાર જેસીબી મશીનથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાએ ડીમોલેશન કામગીરી શરૂ કરી છે

કોમર્શિયલ અને સરકારી બાંધકામો તોડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:06 PM IST)