<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અકિલા ન્યુઝ : સુરેન્દ્રનગરના સાયલા ધજાળા વિસ્તારમાં હોસ્પિટલ જતા દંપતી પર કર્યો હથિયારથી હુમલો, ફરિયાદનું મનદુઃખ રાખી દંપતિની કાર પર હુમલો કરાયો, પોલીસ દ્વારા આરોપીની શોધખોળ. : જુઓ વિડીયો

(8:03 PM IST)