<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

પોરબંદર ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

પોરબંદરઃ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાણીબાગ ખાતે કોંગ્રેસના ભ્રમજાળ અને દેશમાં કરાયેલા નેશનલ હેરાલ્ડ ગોટાળાની વિરૂદ્ધમાં આયોજીત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે તસ્વીર

(1:19 PM IST)