<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

લોધિકાના ચાંદલીમા પાદરવાળી આઇ શ્રી ખોડિયાર મંદિર જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ કથા : પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા સહિતના ઉપસ્થિત

લોધિકા:તાલુકાના ચાંદલી ગામ સમસ્ત પાદરવાળી આઇ શ્રી ખોડિયાર મંદિર જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ કથા નું શ્રવણ કરતાં રાજકોટ જીલ્લા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરીયા તેમજ જેન્તીભાઇ સરધારા ડી.કે. સખીયા નિતિનભાઈ ઢાંકેચા ચેતનભાઈ રામાણી પરસોત્તમભાઈ સાવલીયા સહિત ઉપસ્થિત રહેલ તેમજ ગામ સમસ્ત ઉપસ્થિત રાજદ્વારીઓ નું સન્માન કરવામાં આવેલ હતું.

(2:36 PM IST)