<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ગોંડલના બિમાર હાલતમાં મળેલ વૃધ્ધનું મોતઃ વાલી-વારસની શોધ

 

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૧ :.  ગોંડલ રેલ્વેસ્ટેશન પર થી ગત તા.૪ નાં ઉત્તરાખંડ નાં મનીષભાઈ જોશી ઉ.૬૫ બિમાર હાલત માં મળી આવ્યા બાદ ગોંડલ રેલ્વે પોલીસ દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા હતા.

જ્યા સારવાર દરમ્યાન તેનુ મોત નિપજ્યુ હતુ.મૃતક ઘઉવર્ણા બાંધાનો છે.વરીયારી કલરનું શર્ટ તથા સફેદ પેન્ટ પહેરેલ છે.છાતીનાં ભાગે તલ છે.હાલ તેનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ કોલ્ડરુમ માં હોય વાલી વારસો એ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન મો. ૬૩૫૯૬૨૭૭૯૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(12:14 PM IST)