તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
ઉનાના નાલીયા માંડવી ગામે ભાઈએ ભાઈની હત્યા : જાવેદ શેખે ભાઈ હનીફ શેખને કુહાડીથી પતાવી દીધો
નાના ભાઈએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો છે. પોલીસે લાશને બહાર કાઢી

ઉનાના નાલીયા માંડવી ગામે ભાઈએ ભાઈની હત્યા કરી છે. જાવેદ શેખે ભાઈ હનીફ શેખની કુહાડીથી હત્યા કરી છે. બંને ભાઈ વચ્ચે કોઈ કારણોસર બબાલ થઈ હતી, હત્યા બાદ દફનવિધિ કરી નાખવામાં આવી હતી. નાના ભાઈએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો છે. પોલીસે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી છે. પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી રાઉન્ડઅપ કર્યો છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
