તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
માલીયાસણમાં તાલુકા મામલતદારનું ઓપરેશનઃ પાંચ કરોડની જમીન ખુલ્લીઃ કોમર્શીયલ બાંધકામો તોડી પડાયા

રાજકોટ કલેકટરની સૂચના બાદ તાલુકા મામલતદાર શ્રી મકવાણા અને તેમની ટીમે માલીયાસણમાં ખરેડી જવા રોડ ઉપર સરકારી જમીન સર્વે નં. ૩૩૩ પૈકીની પાંચથી ૬ કરોડની ર એકર જમીન ઉપર ઉભા થઇ ગયેલા કોમર્શીયલ બાંધકામો ઉપર સવારે ૧૦ વાગ્યાથી બુલડોઝર ફેરવી દઇ જમીન ખુલ્લી કરાવી હતીઃ ઢોરના ત્રણ મોટા વાડા-એક મકાન-૧૦ જેટલા પાન-ચાના થડા, એક મોટુ ગેરેજ અને એક એકર ખેતીની જમીનનું દબાણ દૂર કરાયુ
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
