તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
ઉપલેટાના મોટી પાનેલીમા રાજકીય ગરમાવોઃ જળસ્ત્રાવ સમીતીનો મામલો હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો

મોટી પાનેલી તા.૨૨ :.. ઉપલેટાના મોટી પાનેલીમા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જળસ્ત્રાવ સમીતીનો મામલો હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે.
મોટી પાનેલી ગામના (૧) ફળદુ ચીરાગ વી, (૨) સોરા દિલાવર નુરમામદભાઈ, (૩) હુણ મુકેશભાઈ હિરાભાઈ (ઉર્ફે ભીમો), (૪) સાંગેચા નરેન્દ્રકુમાર નારણભાઈ, (૫) કણસાગરા ઈતેશભાઈ ભીમજીભાઈ, (૬) વેકરીયા દિનેશભાઇ નરસીભાઈ(૭)ગધેથરીયા કિરણભાઈ રાણાભાઈ (૮) ગધેથરીયા અનીલભાઈ કેશુભાઈ (૯) વાછાણી અનીલભાઈ મોહનભાઈ (૧૦) ભાલોડીયા વિપુલ બાબુલાલ સહિત ૧૦ લોકોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આગામી સમયમાં અધિકારી ઉપર ગાળીયો કસાઇ તો નવાઈ નહીં.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
