તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 22nd April 2025
જસદણ એસ.ટી.ડેપો પાસે ઇકો કારમાં આગ ભભુકી

(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ તા.રરઃ જસદણના સતત ધમધમતા વિસ્તાર આટકોટ રોડ એસટી ડેપો નજીક પાર્કીગ કરેલ એક ઇકો કારમાં સખત ગરમીને કારણે અચાનક આગ ભભુકી ઉઠતા તાત્કાલીક જસદણ નગરપાલીકાના ફાયર વિભાગે આવી આગને બુઝાવી હતી. આગને કારણે કારમાં જબરૂ નુકશાન થયું હતું પણ અન્ય કોઇ જાનહાની થઇ ન હોતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
