<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રાણાવાવમાં દબાણ દુર કરાયુ

 

પોરબંદરઃ રાણાવાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા ૪૬૭ર૪ ચોરસ મીટર સરકારી અને ગૌચરની જમીન પરનું દબાણ દુર કરવામાં આવ્‍યું છે જેમાં સર્વે નંબર ર૬૩ માં ૧પ૬ર૪ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે અને સર્વે નંબર ર૬૮ માં ૩૧૧૦૦ ચોરસ મીટર ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.(તસ્‍વીર-અહેવાલઃ પરેશ પારેખ-પોરબંદર)(

(1:42 PM IST)