તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 23rd April 2025
મોડીરાત્રે મોરબીમાં ભૂકંપનો આંચકો : ઘણા ઘરોમાં અંદર ધણધણાટી અનુભવાય
ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇથી 17 કિમિ નોર્થ ઇસ્ટ તરફ હોવાના અહેવાલ

મોરબીમાં આજે રાત્રીના સમયે ભૂકંપ આંચકાની અનુભૂતિ થાય છે. આંચકાનું કેન્દ્ર બિંદુના દ્વિચના નજીકના વિસ્તાર અને તેની તીવ્રતા 4.7 નોંધાઈ છે .
આજે રાત્રીના 11:26 કલાકે ભૂકંપનો આચકો અનુભવ્યો છે. ઘણા ઘરોમાં અંદર ધણધણાટી અનુભવાય હતી. તો ઘણા ઘરોમાં વાસણો ખખડી ઉઠ્યા હતા.ઘણા ઘરોમાં આંચકાની અનુભૂતિ થાય છે. આ વિભાગ રાજ્યના સિસ્મોલોજી સાથે સંપર્ક કરતા જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈ (કચ્છ)થી 17 કિમી નોર્થ-નોર્થ-ઇસ્ટ તરફ છે. ભૂકંપની કદતા 4.7ની છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
