તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 23rd April 2025
પોરબંદરમાં પુનઃ ઉષ્ણાતામાન વધ્યુઃ ૩૭.૬ ડિગ્રી ગરમી

પોરબંદર, તા. ર૩: બે દિવસ સવાર-સાંજ હળવી ઠંડક બાદ ફરી ઉષ્ણાતામાનનો પારો ઉંચે જઇ રહયો છે. તાપમાન ૩૭.૬ સે.ગ્રે. પહોંચી ગયું છે.
ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૭.૬ સે.ગ્રે. લધુતમ ઉષ્ણાતામાન ર૩.ર સે.ગ્રે. હવાનું દબાણ ૧૦૧૧ એચ.પી.એ. સુર્યોદય ૬:રપ સુર્યાસ્ત ૭:૧૪ મીનીટે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
