News of Wednesday, 23rd April 2025
સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો : ગોંડલ યાર્ડમાં કોબીનો કિલોનો ભાવ માત્ર 1 રુપિયો બોલાયો
જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

ગોંડલ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી


(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
