<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

મૂળ સિક્કાના અને હાલ જામનગર નિવાસી મનોજભાઈ કુંડલિયાનું આકસ્‍મિક નિધન

સિક્કાથી જામનગર પરત ફરતી વખતે તુલસી પાર્ટી પ્‍લોટ પાસે કાર પલ્‍ટી જતાં ઘટના સ્‍થળે જ દુઃખદ મળત્‍યુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર :.. મૂળ સિક્કાના વતની અને હાલમાં જામનગર ખાતે રહેતા મનોજભાઈ કુંડલિયાનું ગત રાત્રિના આકસ્‍મિક નિધન થયું છે. તેઓ સિક્કાથી જામનગર પરત ફરી રહ્યા હતા, ત્‍યારે શહેર નજીક તુલસી પાર્ટી પ્‍લોટ પાસે તેમની કાર અચાનક પલ્‍ટી ખાઈ ગઈ હતી.

આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે મનોજભાઈનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મળત્‍યુ થયું હતું. આ સમાચારથી સિક્કા અને જામનગરના તેમના તોહીજનો અને પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. (પ-૧૦)

(11:16 AM IST)