News of Thursday, 24th April 2025
આંતકવાદી હુમલા પછી કચ્છમાં પેટ્રોલીંગ

ભુજઃ પહેલગામના આતંકવાદી હુમલાને પગલે પૂર્વ કચ્છ પોલીસ અને બીએસએફ દ્વારા ધોળાવીરા,ખડીરના સરહદી વિસ્તારોમાં જોઇન્ટ પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. કોઇ પણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો પોલીસને જાણ કરવા લોકોને અપીલ કરાઇ છે. ( તસ્વીર- અહેવાલઃ વિનોદ ગાલા ભુજ)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
