<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ધાંગધ્રામાં ભૂંડ હડકાયું થતા બાળકને બટકા ભર્યા

વઢવાણ, તા.૨૪: ધાંગધ્રા શહેરી વિસ્‍તારમાં કુંભાર પરા પાસે એક ભૂંડ હડકાયું થયું હતું અને એક બાળકને ગંભીર રીતે હાથમાં ને પગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી ત્‍યારે લોકો દ્વારા ભૂંડને ભગાડીને બાળક નો જીવ બચાવ્‍યો હતો ત્‍યારે વિસ્‍તાર ના લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા  નગરપાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જાગળત નાગરિક દ્વારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા તંત્ર હરકતમાં આવી તાત્‍કાલિક ભૂંડ ને પકડવામાં આવ્‍યું હતું ત્‍યારે વિસ્‍તારના લોકો દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો.

(1:50 PM IST)