તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th April 2025
મહાકાલ ક્રિકેટ ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં દિવંગતોને શ્રદ્ધાંજલી પાઠવાઈ
ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારના 2 મિનિટ મૌન પાળી અને હાથમાં બ્લેક રીબીન બાંધી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોની શ્રદ્ધાંજલી આપવા માટે આજે મહાકાલ ક્રિકેટ ગ્રુપ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારના 2 મિનિટ મૌન પાળી અને હાથમાં બ્લેક રીબીન બાંધી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને તમામ મૃતકોના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
