<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

મોરબીની સેવા એજ સંપત્તિની ટીમ ભાવનગર ખાતે પિતા-પુત્રની અંતિમ યાત્રામાં જોડાઈ

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલના રોજ આતંકી હુમલામાં 28 જેટલા પ્રવાસીઓના મોત નિપજ્યા છે. જેમાં ભાવનગરના પિતા-પુત્રનું પણ મોત નિપજ્યું છે. ત્યારે આજે ભાવનગર ખાતે પિતા-પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયા તેમજ સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનની ટીમ ભાવનગર પહોંચી હતી અને મૃતક પિતા-પુત્રની અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહીને બન્નેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

(1:21 AM IST)