<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

જમ્‍મુ કાશ્‍મીરમાં પૂ.મોરારીબાપુની કથામાં ભાગ લેવા ગયેલ જામનગરના પ્રદીપભાઈ રાવલ અને તેનો પરિવાર હેમખેમ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૪: આતંકવાદી હુમલા દરમિયાન જમ્‍મુ કાશ્‍મીરમાં જામનગરનો પરિવાર સલામત છે. જામનગરથી સીમલા ખાતે પૂ.મોરારીબાપુની કથામાં ભાગ લેવા ગયા હતા.જયાં પ્રદીપભાઈ રાવલ અને તેનો પરિવાર હેમખેમ હોવાનું જણાવ્‍યું છે.

હાલ હોટલમાં ત્રણ દિવસથી પ્રદીપભાઈ રાવલ અને તેનો પરિવાર હોવાનું જણાવ્‍યું છે.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:11 PM IST)