તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
જામ સાહેબ શત્રુશલ્યસિંહજીનુ બહારગામથી જામનગર એરપોર્ટ પર આગમન : એરપોર્ટ ડાયરેક્ટર અને રાજવી પરિવારના અજય જાડેજા દ્વારા સ્વાગત

જામનગર::જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી બહારગામ થી જામનગર એરપોર્ટ પર પહોંચતા તેમનું એરપોર્ટ ડાયરેક્ટર અને રાજવી પરિવારના વારસદાર અજય જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
