<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમરેલીમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્‍કર્મ ગુજાર્યુ

 

 અમરેલી, તા.૨૫: ચિતલ રોડ ઉપર ગણેશ સોસાયટી ગુરુકળપા એપાર્ટમેન્‍ટમાં રહેતા અને હાલ ચકરગઢ રોડ ઉપર સત્‍યમ શિવમ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે રહેતા અલ્‍પેશભાઈ કાંતિલાલ નાથાણીની પુત્રી સાથે અમરેલીમાં ગંગા વિહાર લાઠી રોડ ઉપર રહેતા યોગીરાજ ઉર્ફેલ લાલો દેહાભાઈ ધાખડા નામના શકશે અલગ અલગ સ્‍થળ સુર્યા ગાર્ડન, અમદાવાદ હોટલ જીન્‍જર, અમદાવાદ આજવા ચોકડી પાસે વિશ્વજીત સોલંકીના મકાને અમરેલી લાઠી રોડ ક્રિષ્‍ના શોરૂમ ખાતે લઈ જઈ લગ્નની લાલચ આપી  બળજબરીપૂર્વક અવારનવાર માર મારી ગાળો દઈ દુષ્‍કર્મ કર્યાની ફરિયાદ સીટી પોલીસ મથકમાં નોંધાતા પોલીસેવધુ તપાસ હાથ ધરી હતી

(12:11 PM IST)