<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ટંકારાએ બપોર સુધી સજ્જડ બંધ પાળ્‍યો મૌન રેલી યોજી પહેલગામ દિવંગતોને શ્રધ્‍ધાંજલી આપી

 

ટંકારા તાલુકાના સમસ્‍ત હિન્‍દુ સમાજના નેજા હેઠળ પટેલ સમાજ  અને વેપારી એસોસીએશનના બંધના ખુલ્લુ સમર્થન સાથે વિヘ હિન્‍દુ પરિષદ દ્વારા કાશ્‍મીર પહેલગામના હુમલામાં ભોગ બનેલા ૨૬ હતભાગી દિવંગતોને મૌન રેલી યોજી શ્રંધ્‍ધાજલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ટંકારાએ સજ્જડ બંધ પાળ્‍યો હતો અને હુમલાની કડી નિંદા કરી ખરાખરી કરવા કવાયત કરે ની લાગણી વ્‍યક્‍ત કરી હતી. (તસ્‍વીર-અહેવાલ : જયેશ ભટ્ટાચણા-ટંકારા)

(12:22 PM IST)