તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ગોંડલ માર્કેટયાર્ડમાં વટાણાના ભાવમાં વધારો થયો : 20 કિલોના 1800 થી 1400 રૂપિયા ભાવ બોલાયો:જુઓ સંપુર્ણ યાદી
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો : ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

ગોંડલ : ગોંડલ માર્કેટયાર્ડમાં વટાણાના ભાવમાં વધારો થયો છે. 20 કિલોના 1800 થી 1400 રૂપિયા ભાવ બોલાયો છે
સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ નીચે મુજબ છે.


(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
