<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ધોરાજીની રોયલ ગ્રૂપ ઓફ સ્કૂલ દ્વારા પહેલગામ આતંકવાદી હૂમલાનાં મૂતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો

આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલાના મૃતકોને ધોરાજી ની રોયલ ગ્રૂપ ઓફ સ્કૂલની રોયલ સાયન્સ સ્કૂલ દ્વારા શ્રદ્ધાંજલી અપાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજીની રોયલ ગ્રૂપ ઓફ સ્કૂલ દ્વારા પહેલગામ નાં આતંકવાદી હૂમલા નાં મૂતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલાના મૃતકોને ધોરાજી ની રોયલ ગ્રૂપ ઓફ સ્કૂલની રોયલ સાયન્સ સ્કૂલ દ્વારા શ્રદ્ધાંજલી અર્પીત કરવામાં આવી હતી

 . રોયલ ગ્રૂપ ઓફ સ્કૂલ નાં શિક્ષણ વિદ રાજેશભાઈ પેથાણી, પ્રવિણભાઇ લાખાણી,જે.પી.ભાલાળા, સહિતના સંસ્થાનાં વિધાર્થીઓ શિક્ષક સ્ટાફ ગણ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેઓના આત્માને શાંતિ પરમાત્મા અર્પે તથા ઘાયલોને ઝડપથી સ્વસ્થતા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરાઇ હતી

 

(8:56 PM IST)