તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ઘોરાજી તાલુકાના તમામ નાગરીકોને રાસન કાર્ડમાં તા.૩૦ એપ્રિલ સુધીમાં E KYC પુર્ણ કરવા આદેશ કરતા મામલતદાર આર.કે.પંચાલ
મુદ્દત પુર્ણ થયા બાદ EKYC ની કામગીરી થઈ શકશે નહી જેની તમામે નોંઘ લેવી.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ઘોરાજી તાલુકાના તમામ નાગરીકોને રાસન કાર્ડ માં તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં E KYC પુર્ણ મામલતદાર આર.કે.પંચાલ દ્વારા આદેશ કરાયો છે
ધોરાજી મામલતદાર આર.કે પંચાલ એ યાદીમાં જણાવે છે કે, ગુજરાત સરકારશ્રીના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ ગાંઘીનગરની સુચના મુજબ ગુજરાતના તમામ NFSA રેશનકાર્ડ ઘારકોને E KYC કરવું ફરજીયાત છે. આ (E KYC) My Ration Mobail App, વાજબી ભાવના દુકાનદાર, જે-તે પોસ્ટ ઓફીસ, ગ્રામ પંચાયત(VCE), અને અત્રેની મામલતદાર કચેરી દ્વારા થાય છે. જેથી ઘોરાજી તાલુકાના તમામ નાગરીકોને તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં E KYC પુર્ણ કરવા જણાવવામાં આવે છે. આ મુદ્દત પુર્ણ થયા બાદ EKYC ની કામગીરી થઈ શકશે નહી જેની તમામે નોંઘ લેવી.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
