<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

જામનગરમાં હરિયા કોલેજના ફંકશનમાં ટ્રસ્ટીઓ બાખડી પડ્યા : મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

હરિયા કોલેજમાં એવોર્ડ ફંકશનમાં થયો ડખ્ખો : ટ્રસ્ટીઓ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોંચ્યા

જામનગર : જામનગરમાં કોલેજના ફંકશનમાં ટ્રસ્ટીઓ બાખડી પડ્યા હતા હરિયા કોલેજમાં એવોર્ડ ફંકશનમાં ડખ્ખો થયો હતો, આ બબાલ બાદ ટ્રસ્ટીઓ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા ટ્રસ્ટીઓ બાખડ્યા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર )


 

(11:55 PM IST)