<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્લોવાકીયા દેશની મુલાકાત પ્રસંગે રાજગોર બ્રાહ્મણ સમાજના કેળવણીકાર, ઉપલેટામાં કિલ્લોલ શાળા ચલાવતાં ગોપાલકૃષ્ણ ભરાડનાં સ્લોવાકીયા સ્થિત સુપુત્ર પરંતપ ભરાડ અને મીરા ભરાડ ઉપસ્થિત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ : ભારતનાં રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ સ્લોવાકીયા દેશની મુલાકાતે ગયા ત્યારે તેમની સાથે મંચસ્થ  ભાવનગરના સાંસદ અને કેન્દ્રના રાજ્ય  કક્ષાના ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણિયા( ડાબી બાજુ) ,  સ્લોવાકીયા દેશના ભારતીય એમ્બેસેડર અપૂર્વા શ્રીવાસ્તવ (જમણે),રાજગોર બ્રાહ્મણ સમાજના ગૌરવ સમા , ટ્રેનર અને કેળવણીકાર, ઉપલેટામાં કિલ્લોલ શાળા ચલાવતાં ગોપાલકૃષ્ણ ભરાડનાં સ્લોવાકીયા સ્થિત સુપુત્ર પરંતપ ભરાડ અને મીરા ભરાડ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત હતા.રાષ્ટ્રપતિજીના આ સન્માન સમારંભ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા પરંતપ ભરાડ તસવીરમાં નજરે પડે છે તેમ

કેતનભાઈ બોરીસાગર (માસા) રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(2:50 PM IST)