News of Saturday, 26th April 2025
હવે કેરીના ભાવમાં ઘટાડો થશે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા યાર્ડમાં કેસર કેરીના 14,500 બોક્સની બમ્પર આવક
તાલાલા યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 650 થી 1500 રૂપિયા રહ્યો : કેરીના વેપારીઓ પ્રથમ દિવસે હરરાજી માટે ઉમટી પડ્યા

તાલાલા: તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીની આવક થઈ છે. તાલાલા યાર્ડમાં આજે પ્રથમ દિવસે કેસર કેરીની બમ્પર આવક થઈ છે. આવો જોઈએ આજે કેટલી આવક થઈ અને શું ભાવ જોવા મળ્યો છે.
આજે કેરીનો ભાવ શું છે?
તાલાલા યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 650 થી 1500 રૂપિયા રહ્યો હતો.
કેરીની આજે શું આવક થઈ
તાલાલા યાર્ડમાં કેસર કેરીના 14,500 બોક્સની આવક થઈ હતી.
કેસર કેરીની વાત કરીએ તો તાલાલા યાર્ડમાં કેરીનો ભાવ 10 કિલોનો 650 થી 1500 રહ્યો છે. તાલાલા યાર્ડમાં 14,500 બોક્સ કેરીની આવક થઇ છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
