News of Sunday, 27th April 2025
ભાવનગરમાં 5 પીએસઆઇને પોસ્ટીંગ અપાયું : લિવ રિઝર્વમાં રહેલા 5 પીએસઆઇને પોસ્ટિંગ
ડી.પી.ખાંભલાને તળાજા પો.સ્ટે.માં.એમ.બી.રાઠોડને ગારિયાધાર પો.સ્ટે.માં .એસ.જે.દવેને સિટી ટ્રાફિક શાખામાં. આર.સી.માલવિયાને ઘોઘા રોડ પો.સ્ટે.માં.એમ.વી.બકુત્રાને નિલમબાગ પો.સ્ટે.માં પોસ્ટિંગ

ભાવનગર : ભાવનગરમાં 5 PSIને પોસ્ટિંગ અપાયું છે, લીવ રિઝર્વમાં રહેલા 5 PSIને અપાયુ છે આ પોસ્ટિંગ ડી.પી.ખાંભલાને તળાજા પો.સ્ટે.માં પોસ્ટિંગ એમ.બી.રાઠોડને ગારિયાધાર પો.સ્ટે.માં પોસ્ટિંગ એસ.જે.દવેને સિટી ટ્રાફિક શાખામાં પોસ્ટિંગ આર.સી.માલવિયાને ઘોઘા રોડ પો.સ્ટે.માં પોસ્ટિંગ એમ.વી.બકુત્રાને નિલમબાગ પો.સ્ટે.માં પોસ્ટિંગ અપાયું છે
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
