તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 28th April 2025
દ્વારકાના કોરાળા ચરકલા રોડ પર ઇકો કાર થાંભલા સાથે અથડાતા અકસ્માત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૮: ખંભાળીયાથી દ્વારકા જતા ચરકલા રોડ પર ગઇકાલે એક ઇકો કાર જતી હતી ત્યારે અચાનક કારનું સ્ટીયરીંગ લોક થઇ જતા રોડ પરથી આ કાર ધડાકા સાથે નજીકના વીજ પોલ સાથે અથડાઇ હતી. જો કે સદભાગ્યે ચાલક તથા મુસાફરોને મોટી ઇજા થઇ ન હતી. જેથી મોટો અકસ્માત ટળ્યો હતો.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
