<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

અકિલા ન્યુઝ : જસદણ નાં વીરનગર પાસે એસટી બસ અને ફોર વ્હીલર ને ટક્કર મારતાં ફોર વ્હીલર પલટી મારી ગઇ હતી, ફોર વ્હીલર પલટી ખાઇ જતાં અંદર બેસેલા નો ચમત્કારી બચાવ, હાઈવે પર ટ્રાફિક જામ, ધટના સ્થળે સેવા ભાવી લોકો અને આટકોટ પોલીસ દોડી ગઈ હતી. વિડીયો : કરશન બામટા આટકોટ :જુઓ વીડીઓ

(1:24 PM IST)