હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
ગોંડલ માર્કેટયાર્ડમાં તાજા શાકભાજીની આવક વધી : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો :જુઓ સંપૂર્ણ યાદી
ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોવાથી જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

ગોંડલ તા.૨૮ : સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
