તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ગોંડલઃ નિજાનંદ ગ્રૂપ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા.૨૯: નિજાનંદ ગ્રૂપ રાજકોટ દ્વારા શંકર જયકિશન સંગીતકારને શ્રધ્ધાજંલી સ્વ.સંગીતકાર શંકર જયકિશનને ગોંડલના હારમોનીય વાદક કૈયુમ અઝીઝ તથા નિજાનંદ ગ્રૂપના સાથીઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી
કૈયુમ અઝીઝ દ્વારા શંકર જયકિશનની ફિલ્મો જેમાં અનાડી શ્રી-૪૨૦ આવારઁા-દાગ-ચોરી ચોરી તથા અનેક ફિલ્મોના ગીત રજુ થયા હતા.
કૈયુમ અઝીજ દરેક વિવિધ જૂના સંગીતકારોના ગીતોના કાર્યક્રમો ગ્રૂપમાં રજુ કરે છે હિન્દી ફિલ્મી ગીત ૧૯-૩૧-૧૯ ૮૫ તથા હિન્દી ફિલ્મી કે સંગીતકાર (૧૫૧) વગેરે પુસ્તકોમાં તેમનુ બહોળુ યોગદાન છે.
યુ ટયુબ પર તેમના ૬૦ હજાર વ્યુર્ફોર્લોર્સ છે. કૈયુમ અઝીઝ સંગીત ક્ષેત્રેની જીવતી મિશાલ છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
