તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડો. ચેતનાબેન તિવારી(રૂપારેલ)ની નિમણુંક

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૯ :પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડો. ચેતનાબેન તિવારી(રૂપારેલ)ની નિમણુંક કરવામાં આવી છે.પૂર્વ પાલિકા પ્રમુખ અને મહિલા ભાજપના સક્રિય અગ્રણી ડો. ચેતનાબેન તિવારી (રૂપારેલ)ની નિમણુંકથી ભાજપમાં ઉત્સાહનો માહોલ છે.

(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
