તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
કચ્છમાં ભાનુશાળી સમાજના ૧૦ હજાર બહેનોનો પરંપરાગત પહેરવેશ “પુતારો” પહેરી “ઓધવ મહારાસ” : જુઓ વિડિયો

કચ્છમાં ભાનુશાળી સમાજના ૧૦ હજાર બહેનોનો પરંપરાગત પહેરવેશ “પુતારો” પહેરી “ઓધવ મહારાસ”: જખૌ ગામે સંત ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ-પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભારતભરમાં વસતા ભાનુશાલી મહાજનના જ્ઞાતિજનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા છે.
(તસ્વીર-અહેવાલ:વિનોદ ગાલા-ભુજ)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
