<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

બુધવારે અક્ષય તૃતીયાના અવસરે દ્વારકાધીશ મંદિરમાં વૈષ્ણવોને દર્શનનો લ્હાવો : જાણો શ્રીજીના દર્શનનો ક્રમ

સવારે 6-30 વાગ્યે મંગલા આરતી,8 વાગ્યા સુધી મંગલા દર્શન : સવારે 8 થી 9 સુધી શ્રીજીને સ્નાન

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા : જય દ્વારકાધીશ સાથ આગામી તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવાર માહે વૈશાખ સુદ-૦૩ (ત્રીજ)ના દિવસે "અક્ષય તૃતીયા" હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે. તો સર્વે વૈષ્ણવોએ દર્શનનો લાભ લેવા વિનંતી છે.

તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવાર "અક્ષય તૃતીયા"
ક્રમ    સમય                 દર્શનની વિગત
१. સવારે ૦૬:૩૦ વાગ્યે મંગલા આરતી
२. સવારે ૦૬:૩૦ થી ૦૮:૦૦ સુધી મંગલા દર્શન
3 સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ સુધી શ્રીજીને સ્નાન (દર્શન બંધ)
४. સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ સુધી શ્રૃંગાર દર્શન
સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ સુધી દર્શન બંધ
9. બપોરે ૧૨:૦૦ વાગ્યે "ઉત્સવ આરતી"
७. બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦ સુધી "ઉત્સવ દર્શન"
૮. બપોરે ૦૧:૩૦ થી ૦૫:૦૦ સુધી
અનોસર (દર્શન બંધ)
સાંજનો ક્રમ
નિત્ય ક્રમ મુજબ

(6:34 PM IST)