તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
બોટાદની જીનીંગ મિલમાં આગ :કરોડોનું નુકસાન

બોટાદ : અહીંના પાળીયાદ રોડ ઉપર આવેલ શ્યામ કોટનમા અચાનક આગ લાગતા, ગ્રાઉન્ડમાં પડેલ કપાસના ઢગલામાં પણ આગ પ્રસરી જતા, કરોડોનું નુકસાન હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. હાલ બોટાદ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે. (વિજય વસાણી, અકિલા)
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
