તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મોરબીના વોર્ડ નંબર -5 માં પહેલગામ આતંકી હુમલા દરમિયાન મૃત્યુ પામેલ હિન્દુ ભાઈઓના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન
મોરબી શહેરના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં આવીને પુષ્પ અને મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર ના વોર્ડ નંબર -5 માં પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા દરમિયાન મૃત્યુ પામેલ હિન્દુ ભાઈઓના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી શહેરના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં આવીને પુષ્પ અને મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી. આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન મોરબી શહેરના યંગ ઉપાધ્યક્ષ શ્રીમતી આરતીબા રાણા દ્વારા રાખવામાં આવ્યું હતું.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
