News of Wednesday, 30th April 2025
અકિલા ન્યુઝ : ભાવનગરના ઘોઘા ગામનાં અનેક વિસ્તારોમાં ફરી વળ્યું દરિયાનું પાણી, વર્ષમાં એકવાર અમાસ પછીની બીજના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે, ગામ લોકો દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ, સરકારી ખાતાના અલગ-અલગ વિભાગોમાં વહેંચાયેલી દીવાલ સંકલનના અભાવે બની નથી. : જુઓ વિડીયો

(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
