<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજાધીરાજ શ્રી દ્વારકાધીશ ભગવાનના અક્ષય તૃતીયા ઉત્સવ નિમિત્તે આરતી દર્શન : જુઓ વિડીયો

દ્વારકા:: રાજાધીરાજ શ્રી દ્વારકાધીશ ભગવાનને આજે અક્ષય તૃતીયા ઉત્સવ નિમિત્તે આરતી દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

(અહેવાલ:વિનુભાઈ સામાણી, તસ્વીર:દીપેશ સામાણી દ્વારકા)

(2:59 PM IST)