<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આજે 4250 બોક્સ કેસર કેરીની આવક વધી : હવે ધીમે ધીમે ભાવમાં ઘટાડો થશે

૧૦ કિલોનો નીચો ભાવ 600 અને ઉંચો ભાવ 1175 રુપિયા બોલાયો : દરરોજ કેરીના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં કેસર કેરીનું વેચાણ

તાલાલા તા.૩૦ :  તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આજે 4250 બોક્સ કેસર કેરીની આવક થઈ છે. જેનો નીચો ભાવ 600, સરેરાશ ભાવ 725 અને ઉંચો ભાવ 1175 રુપિયા 10 કિલોના બોલાયા છે.

તાલાલા યાર્ડમાં કેસર કેરીનો ભાવ

તાલાલા યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી લઇને 1175 રૂપિયા રહ્યો હતો.

તાલાલા યાર્ડમાં કેસર કેરીની આવક

તાલાલા યાર્ડમાં કેસર કેરીના કુલ 4,250 બોક્સની આવક થઈ હતી.

(5:05 PM IST)