<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

મોરબીના વાવડી રોડ ઉપર અચાનક કાર સળગી.

ઉમિયા પાર્કના નાકે સાંજના સમયે એક કાર ઓચિંતી સળગી ઉઠી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડ ઉપર ઉમિયા પાર્કના નાકે અત્યારે સાંજના સમયે એક કાર ઓચિંતી સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.


 

(12:58 AM IST)