<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

મોરબીના ખાખરાળા તાલુકા શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ આયોજન મોકૂફ રખાયું

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના ખાખરાળા તાલુકા શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવનું જે આયોજન હતુ તે ગામમાં દુઃખદ બનાવ ના પગલે મોકુફ રખાયુ છે.

ખાખરાળા ગામ ખાતે આવેલ શ્રી ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં તા. 2-5-2025ને શુક્રવારના રોજ સવારે 8 કલાકે શતાબ્દી મહોત્સવ ગુરુ વંદના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જે ગામમાં બનેલ દુઃખદ ઘટનાને પગલે મોકુફ રાખવામાં આવેલ છે. તેની તમામે નોંધ લેવી.

(10:11 PM IST)