News of Thursday, 1st May 2025
કચ્છના મુન્દ્રામાંથી આઠ બાંગ્લાદેશી ઘુષણખોરો ઝડપાયા સુખપરવાસમાં 4 મહિલા.2 બાળકો અને 2 પુરુષો પકડાયા
ઝડપાયેલ 8માંથી 5 લોકો કચ્છમાં રહેતા હતા અને બાકીના 3 અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી કચ્છ આવ્યા હતા

ભુજ :પશ્ચિમ કચ્છના સુખપરવાસમાંથી એસઓજી પોલીસે આઠ બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યાં છે. પોલીસે તપાસ દરમિયાન 4 મહિલા, 2 પુરુષ અને 2 બાળકને ઝડપી લીધા હતાં. આ બાંગ્લાદેશીઓને પરત મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે મુન્દ્રામાંથી 4 મહિલા, 2 પુરુષ અને 2 બાળક સહિત 8 બાંગ્લાદેશી ઝડપી પાડયા છે ઝડપાયેલ 8માંથી 5 લોકો કચ્છમાં રહેતા હતા અને બાકીના 3 અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા હતા જે કચ્છથી ઝડપાયા છે .
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
