<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજના પિતાનું નિધન જામનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એન.આર. જોશીના પિતા રાજેશભાઈ જોશીનું દુઃખદ અવસાન

તેમની અંતિમયાત્રા આજે તારીખ ૩ મે, ૨૦૨૫ના રોજ બપોરે ૪:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનથી પ્રસ્થાન કરશે અને માણેકબાઈ સુખધામ સ્મશાનગૃહે પહોંચશે

જામનગર, તા. ૩: જામનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી એન.આર. જોશીના પિતા શ્રી રાજેશભાઈ મનજીભાઈ જોશીનું આજે દુઃખદ અવસાન થયું છે. તેઓ મૂળ પાટણ ગામના વતની અને ઔદિચ્ય બ્રાહ્મણ હતા. અગાઉ તેઓ વકીલાતના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા.

તેમની અંતિમયાત્રા આજે તારીખ ૩ મે, ૨૦૨૫ના રોજ બપોરે ૪:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન, ડિસ્ટ્રીક્ટ જજના બંગલેથી પ્રસ્થાન કરશે અને માણેકબાઈ સુખધામ સ્મશાનગૃહે પહોંચશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

 

(2:48 PM IST)